સફેદ રંગ
સફેદ રંગ
આ રંગ સોમવારે પહેરવાથી શ્રેષ્ઠ ગણાય,
સફેદ રંગ અતિ શુભ માનવામાં આવે,
ભક્તિ, શક્તિ, પ્રેમ ને આત્મવિશ્વાસનો પ્રતીક
આનાથી મન શુદ્ધ થાય,
હિમાલય પુત્રી તરીકે પ્રખ્યાત
માતાજી શૈલપુત્રીનો પ્રિય રંગ.
આ રંગ સોમવારે પહેરવાથી શ્રેષ્ઠ ગણાય,
સફેદ રંગ અતિ શુભ માનવામાં આવે,
ભક્તિ, શક્તિ, પ્રેમ ને આત્મવિશ્વાસનો પ્રતીક
આનાથી મન શુદ્ધ થાય,
હિમાલય પુત્રી તરીકે પ્રખ્યાત
માતાજી શૈલપુત્રીનો પ્રિય રંગ.