દોસ્તી કે પ્રેમ
દોસ્તી કે પ્રેમ
પ્રેમ કરતાં દોસ્તી છે વ્હાલી
બંધન વિના એ રે નિભાવી,
ભાર વિનાની દોસ્તી કહેવાઈ,
મુક્ત મનની વાત કહ્યા વિના સમજી જાય
આકાશ મેઘધનુષ્યના રંગથી રંગાય જાય.
પ્રેમ કરતાં દોસ્તી છે વ્હાલી
બંધન વિના એ રે નિભાવી,
ભાર વિનાની દોસ્તી કહેવાઈ,
મુક્ત મનની વાત કહ્યા વિના સમજી જાય
આકાશ મેઘધનુષ્યના રંગથી રંગાય જાય.