નવલી નવરાત્રી
નવલી નવરાત્રી
નવલી નવરાત્રી આવી
સખીઓ સંગ લાવી,
ગરબે ઘૂમતી સખીઓ હો...હો....
રાસે રમતી છોરીઓ,
ચાલો ગરબે ઘૂમવા જઈએ,
શણગાર સજીને આવી ગોપીઓ
નવલી નવરાત્રી આવી
સખીઓ સંગ લાવી.
નવલી નવરાત્રી આવી
સખીઓ સંગ લાવી,
ગરબે ઘૂમતી સખીઓ હો...હો....
રાસે રમતી છોરીઓ,
ચાલો ગરબે ઘૂમવા જઈએ,
શણગાર સજીને આવી ગોપીઓ
નવલી નવરાત્રી આવી
સખીઓ સંગ લાવી.