Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational Children

2  

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational Children

શિક્ષણ

શિક્ષણ

1 min
94


કેળવણી મેળવા ઉંમરની ક્યાં જરૂર હોય છે. શીખેલું ક્યાંય જતું નથી રહેતું. શિક્ષણના પ્રેરણા પુષ્પો વરસતા વરસાદમાં ભીંજાતા હોય છે. શીખેલું શિક્ષણ આજીવન કામમાં આવે છે. શિક્ષણથી આવડત મળે છે અને જિંદગીથી અનુભવ પ્રાપ્ત થાય છે.

શું ખબર જિદંગી ક્યારે પાસું પલટી નાખે અને તમારી આવડત ને અનુભવ લોકોને કામ આવે. આપણે શીખેલી કેળવણી કોઈ એક નિરીક્ષકને કામમાં આવે તો પણ જીવન ધન્ય બની જાય છે.

જીવન કેટલું જીવો છો એ મહત્ત્વનું નથી પણ કેટલું જીવો છો એ મહત્ત્વનું છે. પોતાના માટે તો સૌ કોઈ જીવે છે પણ બીજા માટે કંઇક કરી છૂટવાની ભાવના હોય એક આદર્શ નાગરિક બનાવવા તીવ્ર ઈચ્છા હોય. આજ કાલનું શિક્ષણ બસ પુસ્કતલક્ષી બની રહ્યું છે પણ શિક્ષણ એવું હોવું જોઇએ કે તેને બસ ભણતરમાં જ નહિ પણ જીવન જીવવામાં ઉપયોગી બને એવું હોવું જોઈએ.

ક્યારેક જીવનમાં હાર પણ મળે તો પણ તે સતત મહેનત ને પરિશ્રમથી નસીબ ઉજ્જવળ ભવિષ્ય ચમકે છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract