Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN MAKWANA

Inspirational

3.0  

PRAVIN MAKWANA

Inspirational

ગુરુ દક્ષિણા

ગુરુ દક્ષિણા

1 min
16

એકલવ્ય વિદ્યા પારંગત થયો હતો. આ જાણી ગુરુ દ્રોણાચાર્ય અચરજ પામ્યા. પોતે એવું માનતા હતા કે અર્જુન સિવાય કોઈ ધનુર્વિદ્યામાં પારંગત ન બને. આ કારણથી તેમણે એકલવ્યને કહ્યું કે મને ગુરુદક્ષિણામાં તારો અંગૂઠો આપ.

આજે એવા જ ગુરૂ છે. શું બહું સારા હશે એ ગુરુ ? તરસ છીપાવવા મટકા પાસે ગયો. બાળક ઇન્દ્ર આ સમયે આચાર્યએ જીવ માંગી લીધો. 

Rate this content
Log in

Similar gujarati story from Inspirational