Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Thakkar Hemakshi

Inspirational Others

3.3  

Thakkar Hemakshi

Inspirational Others

રોયલ બ્લુ (તૃતીય સ્વરૂપ ચંદ્રઘંટા માતાજી)

રોયલ બ્લુ (તૃતીય સ્વરૂપ ચંદ્રઘંટા માતાજી)

1 min
168


રોયલ બ્લુ સમૃદ્ધ રંગ ગણાય,

તે રંગ પ્રતિષ્ઠિત હોદા તરીકે પ્રખ્યાત,

              

તે છે ખમીસનો સત્તાવાર રંગ

તે શાળામાં પ્રાથમિક રંગ તરીકે વપરાય,


આ રંગ શાંતિ અને સમૃદ્ધિનો પ્રતીક માનવામાં આવે

ચંદ્રઘંટા માતાજી બહાદુરી અને હિંમતનું      

પ્રતિનિધિત્વ ધરાવે છે,


તે કપાળ પર અર્ધ ચંદ્ર ઘંટના આકારમાં પહેરે છે 

તેથી માતાજી ચંદ્રઘંટા તરીકે ઓળખાયા,


મંત્ર:પિણ્ડજ પ્રવરારુઢા ચણ્ડકોપાસ્ત્રકૈર્યુતા,     

પ્રસાદમ્ તનુતે મહાયમ્ ચન્દ્રઘંટેતિ વિશ્રુતા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational