Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#SuperMom

SEE WINNERS

Share with friends

ફિલ્મના હિરોમાં માની ન શકાય તેવી તાકાત, ક્ષમતા અને સત્તા હોય છે, પણ શું આપ જાણો છો, હકીકતની દુનિયામાં આવી ક્ષમતા કોનામાં હોય છે ? માતામાં. (મા)

માતા આપણા જીવનની સાચી સુપરહીરો છે, અને સાચેજ આપણે એના વગર કંઈ જ ના કહેવાઈએ ! એટલે જ તો એ ‘સુપરમોમ’ માટે બધે જ ‘મધર ડે’ની ઉજવણી થાય છે.

સ્ટોરીમિરર લઈને આવ્યું છે, આવી માતાઓ અને એમના માતૃત્વને સન્માનિત કરતી એક અનોખી લેખન સ્પર્ધા – ‘સુપરમોમ’

વિષય : મા (માતા)

Rules:

1.    આ સ્પર્ધામાં આપ ‘મા’ વિષય પર આપની રચનાઓ સબમિટ કરી શકો છો.

2.    લેખન શૈલી માટે કોઈ બંધન નથી.

3.    વિજેતાની પસંદગી સંપાદકીય સ્કોરને આધારે કરવામાં આવશે.

4.    સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ સબમિટ કરવી જોઈએ, સ્પર્ધક એક કરતાં વધારે રચનો પણ સબમિટ કરી શકે છે.

5.    લેખન માટે શબ્દોની કોઈ મર્યાદા નથી.

6.    ઈમેઈલ, હાર્ડકોપી, ફોટોકોપી અથવા સ્પર્ધાની લીંક સિવાય મુકવામાં આવેલી રચનાઓ સ્પર્ધા માટે ધ્યાનમાં લેવાશે નહિ.

7.    સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

8.    આપની રચના લાઈવ થતાં જ આપનું ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપની પ્રોફાઈલમાં મોકલી આપવામાં આવશે.

સાહિત્ય પ્રકાર :

વાર્તા

કવિતા

ઓડિયો

ભાષાઓ :

અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા, બાંગ્લા.

ઇનામ :

·         ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર મળશે.

·         દરેક ભાષા અને કેટેગરીમાંથી શ્રેષ્ઠ ૩૦ રચનાઓની પસંદગી ઈ-બૂક માટે કરવામાં આવશે.

·         શ્રેષ્ઠ 10 ઓડિયોને સ્ટોરીમિરરનાં સોશિયલ મિડિયા પર મુકવામાં આવશે.

·         દરેક વિજેતાને વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

સમયગાળો : 1 મે 2021 to 31 મે 2021

પરિણામ: જૂન 28, 2021

સંપર્ક :

Email: vishnu@storymirror.com

Phone number: +91 97231 85603



Trending content
20 206