Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Pen It Down

SEE WINNERS

Share with friends


અપના માટે તૈયાર કરવામાં આવેલો એક ખાસ લેખન પડકાર

આપણે જાણીએ છીએ કે તમારી અંદર એક સ્પાર્ક છે - "’લખવા” માટેનો સ્પાર્ક. તમારી જાતને ઢંઢોળો અને ફક્ત તમારા માટે તૈયાર કરવામાં આવેલી આ વિશિષ્ટ લેખન સ્પર્ધાનો ભાગ બનો. આ સ્પર્ધા તમને સ્ટોરી મિરર પર ફક્ત લાખો વાચકો સુધી પહોંચવાની તકજ આપશે નહીં, પણ તમને અનેક આકર્ષક ઇનામો જીતવાની તક પણ આપશે.

અને એટલું જ નહિ, પસંદગી પામેલા લેખનકાર્ય ઈ-બૂક તરીકે સ્ટોરીમિરર પર પ્રકશિત થશે.

તો તમે શેની રાહ જોઈ રહ્યા છો ? જલ્દી કરો, તમારી લેખન કળા અને શબ્દોનો જાદુ વરસાવવા તૈયાર થઇ જાઓ


નીતિ નિયમો:

  1. આ સ્પર્ધા ફક્ત તેજ લેખકો માટેજ ખુલ્લી છે જેમણે સ્ટોરીમિરર પર 5 (પાંચ) અથવા 5 થી ઓછી રચનાઓ પ્રકાશિત કરી છે.
  2. શબ્દોની કોસંખ્યાની કોઈ મર્યાદા નથી.
  3. આપની તમામ રચનાઓ contest.storymirror.com ની લીંક દ્વારાજ સબમિટ થઇ હોવી જોઈએ, તે સિવાયની રચનાઓ સ્પર્ધા માટે માન્ય ગણાશે નહિ.
  4. શૈલી (સાહિત્ય વિષય) પર કોઈ નિયંત્રણો નથી
  5. લેખ / નિબંધ આ સ્પર્ધામાં માન્ય નથી.
  6. ભાગ લેનારે પોતાની મૌલિક કવિતા અને વાર્તાઓજ સબમિટ કરવાની રહેશે.
  7. https://storymirror.com પર પહેલેથી સબમિટ કરેલી વાર્તાઓ અને કવિતાઓ ફરીથી સબમિટ કરી શકાશે નહિ.
  8. સ્ટોરીમિરરનો નિર્ણય આખરી અને તમામ સ્પર્ધકોને માટે બંધનકર્તા રહેશે


ઇનામો:

1. ભાગ લેનાર તમામને ભાગ લેવા બદલનું ચોક્કસ પ્રમાણપત્ર મળશે.

2. સ્ટોરીમિરર પર સ્પર્ધક દ્વારા સબમિટ કરવામાં આવેલી રચનાઓની સંખ્યાના આધારે નીચે મુજબના શોપિંગ વાઉચર આપવામાં આવશે. જેનો ઉપયોગ https://shop.storymirror.com પરથી પુસ્તકો ખરીદવા માટે કરી શકાય છે.

  • ઓછામાં ઓછી 3 રચનાઓ સબમિટ કરો અને રૂ .100નું વાઉચર મેળવો.
  • ઓછામાં ઓછી 5 રચનાઓ સબમિટ કરો અને રુ .200 નું વાઉચર મેળવો
  • ઓછામાં ઓછી 7 રચનાઓ સબમિટ કરો અને રૂ .300 નું વાઉચર મેળવો.
  • ઓછામાં ઓછી 10 રચનાઓ સબમિટ કરો અને 500નું વાઉચર મેળવો

3. તમામ લેખકો કે જેમણે 15 કે તેથી વધુ રચનાઓ સબમિટ કરી છે તેઓને ટ્રોફી મળશે

4. દરેક ભાષાની ટોચની ૩૦ વાર્તાઓ અને કવિતાઓ ઇ-બુક તરીકે પ્રકાશિત કરવામાં આવશે.


સાહિત્ય પ્રકાર :

  • વાર્તા
  • કવિતા


ભાષાઓ:

અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, ઓડિયા, બંગાળી


સમયગાળો :

હરીફાઈનો સમયગાળો - 15 ફેબ્રુઆરી, 2020 થી 15 માર્ચ, 2020.

પરિણામો - એપ્રિલ, 2020


પ્રતિસાદ અને વધુ જાણકારી માટે:

ઇમેઇલ: admin@storymirror.com

       vishnu@storymirror.com

ફોન નંબર: 022-49240082 / 022-49243888 (સોમવારથી શુક્રવાર અને 2, 4 અને 5 શનિવારે) સવારે 10.00 થી 7.00 વાગ્યા સુધી.

        97231 85603 : વિષ્ણુ દેસાઈ

વોટ્સએપ: + 91-8452804735