Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#The Next Great Podcast

SEE WINNERS

Share with friends

શું તમે ક્યારેય પોડકાસ્ટર બનવા વિશે વિચાર્યું છે? હવે તમારી પોડકાસ્ટ કૌશલ્યને ખીલવાની કરવાની તક છે. વાર્તા, કવિતા અથવા સૂક્ષ્મ વાર્તાઓના રૂપમાં તમારી સામગ્રી શેર કરો અને તેને ટોચના ઓડિયો પ્લેટફોર્મ પર વિતરિત કરો.

સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે, Hubhopperના સંકલનથી "ધ નેક્સ્ટ ગ્રેટ પોડકાસ્ટ" જે તમારી ઓડિયો રચનાને વિશ્વ સાથે શેર કરવાની તક આપે છે. આ તમારે સ્ટોરીમિરર પર ઉપલબ્ધ તમારી હાલની વાર્તા અથવા કવિતાને વોઈસમાં રેકોર્ડ કરવાની છે અથવા નવી રચના રેકોર્ડ કરી તેને ઑડિઓ વિભાગમાં સબમિટ કરવાની છે.

તો, શું તમે તૈયાર છો નેક્સ્ટ ગ્રેટ પોડકાસ્ટર બનવા માટે ?

નિયમો :

·   તમે કોઈપણ શૈલીમાં તમારી ઓડિયો રચના સબમિટ કરી શકો છો.

·   તમે પહેલેથી સ્ટોરીમિરર પર હો તેવી તમારી રચના પણ ઓડિયો રેકોર્ડ કરી સબમિટ કરી શકો છો.

·   રચના માટે શૈલીનું કોઈ બંધન નથી.

·   વિજેતાઓની પસંદગી સંપાદકીય સ્કોરને આધારે કરવામાં આવશે.

·   સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી જોઈએ, આપ એક કરતા વધારે ચાહો તેટલી રચનાઓ સબમિટ કરી શકો છો.

·   ઓડિયોની લંબાઈ ઓછામાં ઓછી 10 સેકંડ અને વધુંમાં વધુ 2 મીનીટની રાખી શકાશે..

·   ઈમેઈલ-હાર્ડકોપી અથવા સ્પર્ધાની લીંક વગર સબમિટ થયેલી રચનાઓ ધાયને લેવાશે નહિ.

·   સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

સાહિત્ય પ્રકાર :

ઓડિયો (વાર્તા, કવિતા, લઘુકથા)

ભાષા :

અંગ્રેજી, હિન્દી, મારાથી, ગુજરાતી, ઓડિયા, બંગાળી.

 ભાગ લેવાના ફાયદા :

તમારો ઑડિયો Hubhopper, Spotify, Google Podcasts, TuneIn, Acast, ListenNotes, PodcastAddict, Pocketcast, Bullhorn, Gaana, JioSaavn, Wynk Music, Podcast Index, Podtail, PodLp, Fyyd, Amazon Music, Lystn, અને MX પ્લેયર પર વિતરિત કરવામાં આવશે.

ઈનામો :

·  ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

·   દરેક ભાષામાં શ્રેષ્ટ 2 રચનાઓને ટ્રોફી આપવામાં આવશે.

·   જે સ્પર્ધક સૌથી વધારે રચનાઓ સબમિટ કરશે તેને HEADPHONE આપવામાં આવશે.

·   વિજેતા મિત્રોને ડીજીટલ વિજેતા પ્રમાણપત્ર અલગથી આપવામાં આવશે.

સ્પર્ધાનો સમયગાળો : નવેમ્બરr 15, 2022 થી ડિસેમ્બરr 20, 2022

પરિણામ : જાન્યુઆરી 30, 2022

સંપર્ક :

ઈમેઈલ : vishnu@storymirror.com

ફોન નંબર : +91 97231 85603