Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Friends Forever Challenge

SEE WINNERS

Share with friends

સમજુતી :

મિત્રતા એ એક બંધન છે જે સમય, અંતર અને સંજોગોને પરે છે. મિત્રતા એ એક એવો ખજાનો છે જે આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે, જે આપણને આનંદ, સાથ અને અવિસ્મરણીય યાદો પ્રદાન કરે છે. સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે "ફ્રેન્ડ્સ ફોરએવર ચેલેન્જ" એક આકર્ષક લેખન સ્પર્ધા છે જે મિત્રતાના ઉત્સવને ઉજવે છે અને સ્પર્ધકોને તેમના અંગત અનુભવો, કાલ્પનિક વાર્તાઓ અથવા શાશ્વત મિત્રતાની થીમ પર પોતાની રચનાઓ સબમિટ કરવા આમંત્રણ આપે છે.

 

સ્પર્ધાની માર્ગદર્શિકા :

થીમ : સ્પર્ધકો એ સાચી મિત્રતાની થીમ પર લખવાનું રહેશે.

 

આપની રચનાઓમાં બાળપણના મિત્રોની જ હદયસ્પર્શી વાતોથી માંડીને વર્ષો પછી મળતા મિત્રોની લાગણીઓની વાતો હોઈ શકે છે. જે સમય અને સ્થળના અંતરથી પરે હોય છે.

 

ફોરમેટ :  સ્પર્ધકો પોતાની રચનાઓ વાર્તા અથવા કવિતા સ્વરૂપે સબમિટ કરી શકે છે.

.

મૌલિકતા : સ્પર્ધકોએ પોતાની સ્વરચિત મૌલિક રચનાઓ જ સબમિટ અક્રવી જોઈએ. કોપી કરેલી રચનાઓ અમાન્ય રહેશે.

શબ્દ મર્યાદા : શબ્દોની કોઈ મર્યાદા નથી.

 

ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

 

ભાષાઓ : સ્પર્ધક અંગ્રેજી, હિન્દી,મરાઠી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બંગાળીમાં પોતાની રચનાઓ મૂકી શકશે.

 

સ્પર્ધાનો સમયગાળો : ભાગ લેવા માટેની અંતિમ તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ રહેશે.

 

ઈનામ :

·         દરેક ભાષા અને કેટેગરીમાં શ્રેષ્ઠ ૧૦ રચનાઓને સ્ટોરીમિરર તરફથી રૂ. ૧૫૦/- ના મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે.

·         ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામ આવશે.

 

સંપર્ક :

ઈમેઈલ : neha@storymirror.com

ફોન નંબર: +91 9372458287