Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Last Chance 2023

SEE WINNERS

Share with friends

લાસ્ટ ચાન્સ :

 

કોઈપણ લેખક માટે પ્રેરણાનો અંતિમ સ્ત્રોત તેમની લેખનકળાની ઓળખ અને પ્રશંસામાં રહેલો છે.

સ્ટોરીમિરર ઓથર ઓફ ધ યર 2023 માટે નોમિનેશનમાં સ્થાન મેળવવા માટે આ તમારી અંતિમ તક છે. તો જલ્દી કરો અને તમારી રચના આ સ્પર્ધામાં સબમિટ કરો. ઉત્તમ લેખકોને સ્ટોરીમિરર ઓથાર ઓફ ધ યર 2023 માટે નોમિનેશનની તક આપવામાં આવશે ! 


નિયમો :

1.    સ્પર્ધકે ઓછામાં ઓછી 14 વાર્તાઓ અથવા કવિતાઓ સબમિટ કરવાની રહેશે. વધુ રચનાઓ સબમિટ કરવા માટે કોઈ મર્યાદા નથી.

2.    સ્પર્ધાની લિન્ક મારફત સબમિટ કરવામાં આવેલી રચનાઓ જ માન્ય રહેશે.

3.    વિજેતાની પસંદગી તમામ સબમિટ કરેલી રચનાઓના સરાસરી સંપાદકીય સ્કોરને આધારે કરવામાં આવશે. લઘુતમ સ્કોર 6 અનિવાર્ય છે.

4.    સ્ટોરીમિરરનો નિર્ણય અંતિમ અને સર્વ સ્પર્ધકોને બંધનકર્તા રહશે..

5.    સ્પર્ધકોએ પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી જોઈએ. કોપી-પેસ્ટ માન્ય રહેશે નહીં.

6.    સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

 

ઈનામ :

ઉત્તમ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને સ્ટોરીમિરર ઓથર ઓફ ધ યર 2023 માટે નોમિનેટ કરવામાં આવશે.


સ્પર્ધાનો સમયગાળો : ડિસેમ્બર 07, 2023 થી ડિસેમ્બર 31, 2023.

ભાષાઓ : અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરતાહી, ઓડિયા, બંગાળી, તમિલ, તેલગુ, કન્નડ, મલયાલમ.

સાહિત્ય પ્રકાર : વાર્તા/કવિતા


સંપર્ક :

ઈમેઈલ : neha@storymirror.com 

ફોન નંબર : +91 9372458287