Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Navratri Diaries - Season 2

SEE WINNERS

Share with friends

નગારા, ઢોલ, દાંડિયા, મંડપ, ડેકોરેશન, લોકસંગીત, આનંદનૃત્યો, નવ દિવસનું રંગીન શિડયુલ, લાઈટીંગ, મેળો, નાસ્તા-પાણી અને બીજું ઘણું બધું. – આ વરસનો એ સમય છે, જે તમે તમારી જાતને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. આ સમયમાં સંવેદનાઓનું સૌન્દર્ય અને આધ્યાત્મિક વિકાસ ખીલી ઉઠે છે. ખૂબ જ ધામધૂમથી ઉજવાતી નવરાત્રી દરેકના જીવનમાં આનંદ અને શાંતિ લાવે છે.

સ્ટોરીમિરર આપ સૌને આવકારે છે, વાર્તાઓ અને કવિતાઓ થકી નવરાત્રીની ઉજવણી કરવા માટેની સ્પર્ધા ‘નવરાત્રી ડાયરી’ માં ભાગ લેવા માટે. આપણી પરંપરાઓ અદ્ભુત સૌન્દર્ય ધરાવે છે. ચાલો આપણે આપણી કલમ થકી આ સૌન્દર્યમાં વધારો કરીએ.

થીમ :

ખાસ કરીને મહિલાઓ જે નવદુર્ગાના નવરાત્રિના તહેવારોની ઉજવણી કરે છે તેઓ દરેક દિવસ માટે ચોક્કસ રંગને અનુસરે છે.  અહીં અમે નવરાત્રીના રંગોની તેના અર્થ સાથે યાદી કરી છે. આપણે એવી વાર્તા અથવા કવિતા લખવાની રહેશે, જેમાં જે તે રંગના અર્થનો સાર આવી જતો હોય. ઉદાહરણ તરીકે તમે સફેદ રંગ પસંદ કરો છો, તો તમારે શાંતિ અને પવિત્રતાને આપની વાર્તા કે કવિતામાં ઉજાગર કરવાની રહેશે. તમે નીચે સૂચિબદ્ધ મુદ્દાઓ સહિત નવરાત્રિ સંબંધિત કોઈપણ વિષય પર લખી શકો છો

 સફેદ - સફેદ રંગ શાંતિ, નિર્મળતા, અને શુદ્ધતાનું પ્રતીક છે.

 લાલ - લાલ જુસ્સો, ક્રોધ તેમજ મંગળનું પ્રતીક છે જે અનિષ્ટને જડમૂળથી દૂર કરવા માટે જરૂરી છે

 રોયલ બ્લુ - રોયલ બ્લુ દૈવી ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે.

પીળો - પીળો રંગ આનંદ અને ઉલ્લાસનું પ્રતીક છે

 લીલો - લીલો રંગ પ્રકૃતિના વિવિધ પાસાઓ અને તેના પોષક ગુણોનો ઉલ્લેખ કરે છે.

 ગ્રે - ગ્રે એ અનિષ્ટના વિનાશનો ઉલ્લેખ કરે છે.

 નારંગી - નારંગી અગ્નિ, તેજ અને જ્ઞાનનું પ્રતીક છે.

 મોરનો લીલો રંગ : આ રંગ ઇચ્છાઓ અને આશાઓને દર્શાવે છે જે પૂર્ણ થાય છે.

 ગુલાબી - ગુલાબી રંગ શુદ્ધતા અને સ્ત્રીઆર્થનું પ્રતિનિધિત્વ કરે છે.


નિયમો :

·  સ્પર્હ્દાકે ઉપરોક્ત તમામ થીમ પર લખવાનું રહેશે.

·  સ્પર્ધક વાર્તા અથવા કવિતા વિભાગમાં અથવા બંને વિભાગમાં પણ ભાગ લઇ શકશે. પણ જે વિભાગમાં ભાગ લે તેમાં 9 થીમ પરની 9 રચનાઓ સબમિટ કરવી જરૂરી છે.

·  સ્પર્ધકોએ પોતાની મૌલિક રચનાઓ સબમિટ કરવી જોઈએ, સ્પર્ધક એક કરતાં વધારે ચાહે તેટલી રચનાઓ મૂકી શકે છે.

·  શબ્દોની કોઈ મર્યાદા નથી.

·   ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.


સાહિત્ય પ્રકાર:

વાર્તા

કવિતા


ભાષાઓ:

આપ એક કરતાં વધારે ભાશોમાં પણ ભાગ લઇ શકો છો, પણ ભાગ લીધેલ દરેક ભાષામાં 9 થીમ પર લખવું જરૂરી છે. – અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બેન્ગાલી.


ઈનામ :

  • દરેક ભાષા અને વિભાગમાંથી ઉત્તમ 10 વાર્તા અને કવિતાને રૂ. 149/- ના મૂલ્યનું સ્ટોરીમિરર ડિસ્કાઉન્ટ વાઉચર અને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. વિજેતાઓની પસંદગી અમારી સંપાદકીય ટીમના સંપાદકીય સ્કોરને આધારે કરવામાં આવશે. .

·  જે સ્પર્ધકે 9 કે 9 કરતાં વધારે રચનાઓ સબમિટ કરી હશે, તેમને સ્ટોરીમિરર ઓથર ગેલેરીમાં સન્માનવામાં આવશે અને રૂ.200 ના મૂલ્યનું ગીફ્ટ વાઉચર આપવામાં આવશે.

·  ભાગ લેનાર દરેક સ્પર્ધકને સહભાગિતા પ્રમાણપત્ર આપવામાં આવશે..


સ્પર્ધાનો સમયગાળો -  4, ઓક્ટોબર 2023 થી 25, ઓક્ટોબર 2023 સુધી

પરિણામની જાહેરાત : 30 નવેમ્બર 2023

સંપર્ક

ઈમેઈલ: vishnu@storymirror.com

ફોન નંબર: +91 97231 85603

વોટ્સઅપ: +91 97231 85603