Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Tragedy Others

3  

Kaushik Dave

Drama Tragedy Others

બ્રેકઅપ

બ્રેકઅપ

1 min
181


નજર પડે

તારી ને મારી સાથે

કરે છે વાતો.


પ્રથમ દ્રષ્ટિ

પ્રેમ લાગણીઓ છે

એકબીજાને.


બાગબગીચા

થાય છે મુલાકાત

સ્નેહ વધે છે.


મળ્યો મેસેજ

મુલાકાત થશે કે ?

મજબૂર છે.


વિદેશ મોહ

બાય બાય કરે છે

ઉદાસ મન.


બ્રેકઅપમાં

દિલ તૂટતું જાય

પ્રેમ ભંગ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama