Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Fantasy

4  

Kaushik Dave

Fantasy

હક્ક કે ફરજ ?

હક્ક કે ફરજ ?

1 min
5

વૃદ્ધાશ્રમમાં દાખલ કરીને, પુત્ર ફરજ બજાવે છે 

માબાપની મિલકત લેવા પોતાનો હક્ક જતાવે છે 

નથી જાણતો એ પુત્ર માતાની એ મમતા ને !

એક માતા સંતાન પર ક્યારે હક્ક જતાવે છે ?

મુક પ્રેમ પિતાનો છે, છતાં સંતાન બેફિકર રહે છે, 

નથી બજાવવી ફરજ એને, મિલકત માટે બાપને સતાવે છે.

પ્રથમ હક્ક કે પ્રથમ ફરજ એ માટે હુંસાતુંસી ચાલે છે, 

ખાટી મીઠી નોંક જોક, અંતે પુત્રની જીદ ચાલે છે. 

મોટી ઉંમરે માબાપને જોઈએ, શાંતિનું વાતાવરણ, 

એ શાંતિ આપવા, કોઈ પુત્ર વૃદ્ધાશ્રમ બનાવે છે. 

જીતે કોઈનો હક્ક કે કોઈની ફરજ, એ અસ્થાને લાગે છે, 

અંતે તો હાર મને સામાજિક, માનવજાતની દેખાય છે. 

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy