Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Joshi Yogita

Fantasy

4  

Joshi Yogita

Fantasy

દરિયો છું

દરિયો છું

1 min
342

દરિયો છું હું મોજાઓથી ભરેલો

નદી તારા ઠહેરાવમાં મને રહેવા દઈશ ?

દરિયો છું હું મારા ગુસ્સા અને જુસ્સા ભરેલો

નદી તારા વહેણમાં મને વહેવા દઈશ ?

દરિયો છું હું જીવનના કંઈક તોફાનોથી ભરેલો

નદી તારી શાંતિમાં મને વહેવા દઈશ ?

દરિયો છું હું ખારો ખારો ઉસથી ભરેલો

નદી તારા મીઠા પાણીમાં વહેવા દઈશ ?

સમાતી આવી છે વર્ષોથી તું મારી લહેરોમાં

આજે મને તારા વહેણ સાથે વહેવા દઈશ ?

અંતમાં,

દરિયો છું હું તો તારા જ પ્રેમથી ભરેલો,

નદી આજ મને એકવાર તારા પ્રેમમાં ડૂબવા દઈશ ?

આજે તો પૂછી લીધું દરિયાએ નદીને તારી સાથે મને વહેવા દઈશ ?

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy