Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy

4  

Vijay Shah

Tragedy

એ સમજાતું નથી

એ સમજાતું નથી

1 min
471

કોણ છે સાચું ને કોણ છે ખોટું ? એ સમજાતું નથી,

કોને જઈ સુણાવું મારી વ્યથા ? એ સમજાતું નથી, 

નચાવે રોજ જિંદગી અહીંયા, નવા ખેલ માંડીને,

જિંદગીને કઈ રીતે હું જીતું ? એ સમજાતું નથી, 

ભવસાગરે નાવ હંકારી, નથી કિનારાની આશ,

શું છે સારું અહીં ને શું ખારું ? એ સમજાતું નથી, 

એક સાંધું ને તૂટે ત્યાં તેર, થઈ છે એવી જિંદગી, 

શું આજે છોડું ને શું હું જોડું ? એ સમજાતું નથી, 

ખુદાના દરબારમાં છે ખેરીયત, જાણું હું "વીજ",

દુઃખો સઘળાં કેમ કરી ઠારું ? એ સમજાતું નથી.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy