ગુલાબી પ્રેમ
ગુલાબી પ્રેમ
1 min
6
ગુલાબી રંગનું ગુલાબ છે
ગુલાબી રંગ કોમલતાનું પ્રતિક છે
ગુલાબી રંગની માયા બહુ છે
ગુલાબી રંગ પ્રિય અધિક છે
સ્નેહ દર્શાવવા માટે ગુલાબી રંગ
સ્નેહ દર્શાવવા ગુલાબી ગુલાબ
રોમાંટિક ઈશારા ને રોમેન્ટિક શાયરી
ગુલાબી હોઠનું કામણ પાથરી
અધિક પ્યાર ગુલાબી રંગ બતાવે
પ્રેમમાં ગુલાબી પ્રેમ જ આવે
ગુલાબી પ્રેમમાં મિઠાસની ભાવના
ગુલાબી રંગ સૌને મનભાવન
ગુલાબી રંગને જોતા જ આપણને
આરામ ને આકર્ષક પણ આવે
જ્યોતિષમાં ગુલાબી રંગને માને
ગુલાબી રંગ પ્રેમ અને સ્નેહ દર્શાવે
ગુલાબી પ્રેમની ભાવના આપણને
બીજાને પણ એ આપણા બનાવે