કોડિયું
કોડિયું
કોડિયું જાતનું રોજ પ્રગટાવીએ ગાઢ અંધારમાં;
એ રીતે આંગણું સ્હેજ શણગારીએ ગાઢ અંધારમાં !
મૂળ મંત્રોનિહીત તથ્યને પામવાં; વ્હેંચવાં સર્વને,
ઝંખના સમ કશો દીપ આરાધીએ ગાઢ અંધારમાં !