Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Romance

4  

Manishaben Jadav

Romance

મારી પ્રિતડી

મારી પ્રિતડી

1 min
310

આપે છે જે સુખની મીઠી છાંયડી,

જેની સાથે હેતની મંડાણી આંખડી,

પ્રિયતમ તારી સંગાથે જોડાણી મારી પ્રિતડી !

તારા વિના જાણે સંસાર વિખૂટી,

તારાથી જ જીવનની મીઠી વીરડી,

પ્રિયતમ તારી સંગાથે જોડાણી મારી પ્રિતડી !

સુખ દુઃખની વહેતી રહે ભલે આંખડી,

તુજ સંગ મળે જીવનની સારી ખુશલડી,

પ્રિયતમ તારી સંગાથે જોડાણી મારી પ્રિતડી !

આપણી આ હેતની મીઠી જોડી

બને જુગ જુગમાં અનોખી પ્રિતલડી

પ્રિયતમ તારી સંગાથે જોડાણી મારી પ્રિતડી !

Rate this content
Log in

Similar gujarati poem from Romance