Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

કૃતિ પટેલ"સફર"

Others

3  

કૃતિ પટેલ"સફર"

Others

માતૃભાષા

માતૃભાષા

1 min
1


સ્નેહના જળ થકી મર્દન કરું છું,

કલમની શાહી થકી વધાવું છું,


ગુજરાતી હોવાના ગૌરવ સાથે,

મારી માતૃભાષાને હું શત શત વંદન કરું છું,


સદા વ્હાલ શી વૈભવ ઉભરાવતી,

મળી માતૃભાષા મને ગુજરાતી,


વેણે વેણે મીઠાશ છલકાવતી,

મળી માતૃભાષા મને ગુજરાતી,


કવિઓના શ્વાસ શ્વાસમાં છે ગુજરાતી, 

જન્મતાની સાથે જ ગળથૂથીમાં પવાય છે ગુજરાતી,


મળી માતૃભાષા મને ગુજરાતી,

બધી જ ભાષા શીખો પણ ના મળે "મા"

ભાષા શીખો ગુજરાતી ને મળી જાય "મા".


Rate this content
Log in