Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

કૃતિ પટેલ"સફર"

Others

3  

કૃતિ પટેલ"સફર"

Others

શબ્દની ફૂલઝર

શબ્દની ફૂલઝર

1 min
1


શબ્દ છે મારો શ્વાસ

અજોડ છે એનો અલંકાર,


સ્વરચનાઓનો સંચય છે મારો સંસાર

કલ્પનાઓનો છે સંવાદ,


શબ્દ છે મારો શ્વાસ 

જોડણીઓનો છે સંગાથ,


અક્ષર-અક્ષરનો પ્રેમ છે નિ:સ્વાર્થ

શબ્દ છે મારો શ્વાસ.


Rate this content
Log in