Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

સ્મિત

સ્મિત

1 min
7


ચહેરાના હાવભાવની અભિવ્યક્તિકેરું સ્મિત,

મનનો કરે વ્યક્ત નિર્મળ અહેસાસ એવું સ્મિત,


સૂર્યોદય વિચારોનો કરે શૃંગારસમું હોઠ પર સ્મિત,

ઉદાસીનતા દૂર કરતું પ્રફુલ્લ કરે આ ઔષધ સ્મિત,


મૂંઝવણને મૂંઝવી નાખે એવી વિભૂતિ એટલે સ્મિત,

અનુરાગીના રાગનું પરોવાયેલું સંગીત એટલે સ્મિત,


સુંદરતાનના અનુગામીના સંદર્ભ તો બને છે સ્મિત,

માટે હવે હળવો થઈ જીવ તો સ્ફૂરશે સાચું સ્મિત,


સુખદુઃખને ખંખેરી હલકો થઈ જીવ હવે કર સ્મિત,

ઢોળ કળશ જીવન ઉત્સવનો સ્વામી બન કરી સ્મિત !


Rate this content
Log in

Similar gujarati poem from Romance