Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance Inspirational

4  

Parag Pandya

Romance Inspirational

લાગણીઓ

લાગણીઓ

1 min
8


મનનાં ભંડાકિયામાં કંઈક કેટલું પડ્યું છે ધરબાઈને,

મનનાં ખૂણે ખાંચરે પડ્યા છે ઢગલાઓ લાગણીના,


કોઈક કરમાયેલી તો વળી કોઈક લીલીછમ પડી છે,

પડે જો છાંટો પ્રણયનો એકાદ ત્વરિત થાય જીવંત;


લાગણીઓના લબાચાનો કાટમાળ લઈને ફરું છું, 

સ્પંદનો જગાવવાની ચૂકતા ક્ષણ ઊભી થઈ મુશ્કેલી,


શોધું કરમાયેલા કાટમાળમાંથી સંજીવની પેદા કરવાનું, 

કરમાયેલા ફૂલો કરે કરામત સંવાદ કરે જો નિજાનંદ સાથે,


ઈચ્છાઓનું થવું બાષ્પીભવન કરે અંતરમનને વેરાન,

પૂરી થાય માંગણીઓથી પ્રતિચ્છાયા લાગણીઓની !


Rate this content
Log in

Similar gujarati poem from Romance