Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

તમન્ના રાખું છું

તમન્ના રાખું છું

1 min
211


ન મહેલમાં રહેવા માંગુ છું,

ન ધન અને દોલત માંગુ છું,

તને દિલમાં વસાવવાની, હું તમન્ના રાખું છું.


દિન રાત ગલીયોંમાં ભટકું છું,

ઠોકરો ખાઈ ઘાયલ બન્યો છું,

તારૂં મલકતું મુખ જોવાની, હું તમન્ના રાખું છું.


તુજને પ્રેમની મૂરત માનું છું

પ્રેમની પૂજા કરવા માંગુ છું,

તારા પ્રેમનું મંદિર બનાવવાની, હું તમન્ના રાખું છું.


તુજને દિલથી ખૂબ પ્રેમ કરૂં છું,

તારા પ્રેમ માટે હરપળ તડપું છું,

તારી સાથે મિલન કરવાની, હું તમન્ના રાખું છું.


તારા પ્રેમમાં દિવાનો બન્યો છું,

તારા પ્રેમનો તરાનો ગાઉં છું,

હર જન્મમાં તુજને મળવાની, હું તમન્ના રાખું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama