Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavesh Parmar

Abstract Romance

3  

Bhavesh Parmar

Abstract Romance

વાત જે અધૂરી રહી ગઈ

વાત જે અધૂરી રહી ગઈ

1 min
183


કરવી હતી જે વાત આજે તમારી સાથે એ અધૂરી રહી,

નથી કરી શક્યો હું એ વાત જે તમારી સાથે કરવી હતી,


છે મારી કેટલીક ભૂલો જેની માફી માંગવી અધૂરી રહી,

કેમ કરું પશ્ચાતાપ હું એ ભૂલોનું જે મારાથી થઈ હતી,


સમય માંગ્યો છે તમારો પણ મારો જ સાથ અધૂરો રહી,

કે સમય આપવા તમને મારી પાસે સમયની કમી હતી,


લખવી છે એક કહાણી તમારા માટે જે અધૂરી જ રહી,

શબ્દોની પણ આજે જ મારાથી કોઈક નારાજગી હતી,


સંબંધ નિભાવવા કર્યા અથાગ પ્રયત્ન સંબંધ ના રહી,

લાગણી મારી ના જાણે કેમ આમ અધૂરી જ થઈ હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract