Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ishika Raval

Romance Others

0  

Ishika Raval

Romance Others

વેદના

વેદના

1 min
239

વેરાન દિલના દ્વાર ખૂલે છે..

ભીતર વસંતની બહાર ખીલે છે,

શું કહું નથી કાંઈ કહેવા જેવું..

આંખોની જ રસધાર ખૂલે છે,

હરખઘેલા આ હોઠમાં તો..

મૌનનો અલંકાર ખૂલે છે,

મનને મારા મંદિર માની..

સ્મરણ દેવના આકાર ખૂલે છે,

એ..પળવારમાં ક્યાં ખોવાઈ ગઈ..?

'કલમ' કહે... આ શબદ અપરંપાર ખૂલે છે.

Rate this content
Log in

Similar gujarati poem from Romance