Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Inspirational

4  

Kaushik Dave

Inspirational

વિચારવાનો મોકો છે

વિચારવાનો મોકો છે

1 min
394


કેવો આજે ધોકો પડ્યો ? વિચારવાનો મોકો મળ્યો

પડતર છે પણ નડતર નથી, આજના દિવસથી ચણતર છે


બહુ વિચાર કરવો નહીં, નવા વર્ષની શુભ શરૂઆત છે

બહુ ગુંચવાઈ જાય છે બધા, કેમ આજે પડતર છે ?


જુના વર્ષ અને નવા વર્ષ વચ્ચેનો આજે ધોકો છે 

ધોકો છે પણ ધોખો નથી, સુધરી જવાનો મોકો છે


નવા વર્ષમાં રેવડી વહેંચાયશે, એ નકારવાનો મોકો છે

કેવો આજે ધોકો પડ્યો ? વિચારવાનો મોકો છે


એક સાથે એક આપશે, પછી આપણા એ ખિસ્સા કાપશે

ના ભરમાશો હવે સમજી વિચારીનેજ વોટ આપજો


સુખ શાંતિ સમૃદ્ધિ જોઇએ,એ માટે પણ યોગ્ય બનજો

કેવો આજે ધોકો પડ્યો ?વિચારવાનો મોકો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational