heena sinroja

Abstract Inspirational

3  

heena sinroja

Abstract Inspirational

લાગણી

લાગણી

1 min
178


સોમવારે સૂરજ ઊગ્યો અને એને પાસપોર્ટ કઢાવવાનો કિમિયો મોઢે લાગ્યો. "લાવ ને હું પણ પાસપોર્ટ કરાવી લઉં ! કોને ખબર ક્યારે ચાન્સ લાગી જાય ?"

તૈયાર થઈને એ ઓફિસે પહોંચી ગયો ! જાતાંવેંત જ લાંબી લચક લાઈન !? છતાંય ઊભું તો રહેવાનું !

પાંચ મિનિટ બાદ ઓફિસરે કાર્યવાહી શરુ કરી. એક-બે-ત્રણ, એમ દસમો વારો એનો હતો. ઓફિસરે જરૂરી ડોક્યુમેન્ટ્સ માંગીને આખરે પાસપોર્ટ તૈયાર કરી આપ્યો. તેની ખુશીનો પાર નહોતો. તે બહાર નીકળવા કાચનાં દરવાજાની પાસે પહોંચ્યો. ત્યાં બે બહેનો વાત કરી રહ્યાં હતાં;

" હા બેન ! આ તો 'લાગણી'નાં સંબંધ છે ! બાકી આટલે દૂર જાવાની હિંમત કોનામાં છે ? " 


Rate this content
Log in

Similar gujarati story from Abstract