Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

1  

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

શિક્ષકની વંદના

શિક્ષકની વંદના

1 min
22


ગુરુની બ્રહ્મા,વિષ્ણુ,મહેશ સાથે સરખામણી કરવામાં આવી છે,

કાચા ઘડાને આકાર આપી તેનું ઘડતર કરવું એક પડકારજનક કામ છે,

પ્રતિભાશાળી બાળકને તો સૌ બિરદાવે નબળા બાળકમાં રહેલી ખુબીઓનુ મુલ્યાંકન કરી તેને સફળ બનાવવાની કામગીરી એક શિક્ષક કરી શકે.

મને ઝીરોમાંથી એક જગ્યાએ પહોંચાડવામાં જો કોઈનો ફાળો રહ્યો હોય તો મારા પૂજ્યગુરુજનો મને ટોળામાં ભળી જવા નહીં પણ, ટોળાથી અલગ રહેવાનું શીખવ્યુ છે. પોતાની જાતને સતત ફિલ્ટર કરતાં રહેવું, જરૂરિયાતમંદની લાઠી બનવું અને અન્યાય ખિલાફ લડવું અવાજ ઉપાડવો,જ્યારે માન સ્વમાનની વાત આવે ત્યારે અવાજ ઊંચો રાખવો,નિર્ભય રહેવું જુઠું જુઠું હોય છે,સાચા ને પુરાવાર કરવું છે કઠિન પરંતુ જય સત્યનો જ થાય છે.

જ્યારે સાચા હોઈએ તો આજીવન લડત આપવી.

કોઈની સામે દુઃખ રડવાથી આપણે હાસ્યાસ્પદ બનીએ છીએ. આ વાતની ડેમોથી સમજ આપી, એ માાટે તેેમનો પણ આભાર માનવો બને છે,

આ ગુરુનું ઋણ ચૂકવવા દિલ ગુરુ બનાવવું જોઈએ,દ્રષ્ટિકોણ પણ ગુરુ કરવો પડે,આ સફળતા ગુરુજનોના આશીર્વાદનું ફળ છે.

આ પાવન દિવસે શિક્ષકદિન નિમિત્તે કોટી કોટી વંદન.




Rate this content
Log in

Similar gujarati poem from Inspirational