લેખકના શબ્દો
લેખકના શબ્દો
શબ્દોમાં ન મપાય
એવું છે લેખકનું જીવન....
ધોધમાર વરસાદ વરસતો હોય
તો પણ ભીતર ઝરણું સૂકું હોય.....
તું કહે છે મને
ને હું તને સમજવું,
તું સમજીશ દુનિયાદારી શબ્દોની
એ નહિ ફાવે તને.
શબ્દોમાં ન મપાય
એવું છે લેખકનું જીવન....
ધોધમાર વરસાદ વરસતો હોય
તો પણ ભીતર ઝરણું સૂકું હોય.....
તું કહે છે મને
ને હું તને સમજવું,
તું સમજીશ દુનિયાદારી શબ્દોની
એ નહિ ફાવે તને.