Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Patel

Inspirational

3  

Rekha Patel

Inspirational

જમાનામાં

જમાનામાં

1 min
116


ગયાં હવે સોટી મારવાના જમાના,

ગયાં હવે માર ખાવાના જમાના,


શિક્ષક હવે આધુનિક ટેકનોલોજીથી આપે શિક્ષણ,

આપે સવાયુ જ્ઞાન આ જમાનામાં,


હતાં પહેલાં પણ અહીં ગુરૂકુલ ઘણાં,

હવે ઊંચા મહાલયોમાં ભણે આ જમાનામાં,


હા, તક્ષશિલા ને નાલંદા વિદ્યાપીઠ ત્યારે પણ હતી,

અત્યારે શિક્ષણ આપે જરૂરી આ જમાનામાં,


ક્યાં ભણે, કેવું ભણે, કોની પાસે ભણે એ મહત્ત્વનું,

આદર કરે શિક્ષકોનું આ જમાનામાં,


"સખી" મા પછી જો પાઠ જિંદગીનાં આપે શિક્ષકો,

ચરણે પડી શીશ નમાવો આ જમાનામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational