આવી નવરાત્રી
આવી નવરાત્રી
આવ્યા નવરાત્રીના નવ નવ દિન,
ચાલો ગરબે ઘુમીએ નવ દિન.
ગુલાબી રંગ પહેરી સૌ ઘુમીએ,
સ્ત્રીના મનગમતાં રંગને ઓળખીએ.
ગુલાબી રંગથી શાંતિ મળે અપાર,
મા તારી ભકિતના વરદાન અપાર.
બુદ્ધિથી ભરપુર મગજ અર્પે,
જીવન જીવવાને પ્રેમાળ હૈયું વસે.
ગુલાબી રંગથી શોભે દુનિયા
રંગબેરંગી બને આ રસિયા.