ભક્તિ
ભક્તિ
ભક્તિનો દિપક દિલમાં પ્રગટેલો રાખ્યો છે, તનમનથી મા તારો જયકારને પારણાં કીધાં છે.
જય પાર્વતી તપસ્વીની શુભગામીની મા પરમકૃપાળુ, ભાંડોદરી, જગત કલ્યાણી મા, હેમવતી, ધુમાવતી, બગલામુખી મા,
જય સરસ્વતી, મહાકાળી, જય મહાલક્ષ્મી મા, ભયંકરી કાલરાત્રિ, જય બ્રહ્મચારિણી મા જય જય પાર્વતી રાણી પ્યારી સુંદરી દુર્ગારાણી નવયૌવના જય પરમકૃપાળુ મા.