Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#SCWC S3: Lit Masters Award Round 2 (Quotes)

SEE WINNERS

Share with friends

સ્ટોરીમિરર કોલેજ રાઈટીંગ સીઝન -૩ અંતર્ગત લિટ માસ્ટર એવોર્ડના બીજા રાઉન્ડમાં આપનું સ્વાગત છે અને અહી સુધી પહોચવા બદલ આપને ખુબ ખુબ અભિનંદન.

હવે તમારે નીચે આપેલા દસ (૧૦) મુદ્દા પર એક-એક અવતરણ લખવાનું છે, તમારે કુલ ૧૦ વાત્રણ લખવાના રહેશે.

 

મુદ્દા :

1.    નેતૃત્વ

2.    વિશ્વાસ

3.    સમય

4.    સ્મિત

5.    સબંધ

6.    જીવન

7.    નિષ્ફળતા

8.    પ્રકૃતિ

9.    પુસ્તક

10.  સૌન્દર્ય



નનિયમો :


1.    તમારે તમામ ૧૦ મુદ્દા પર અવતરણ સબમિટ કરવાના રહેશે.

2.    લેખન શૈલી પર કોઈ પાબંધી નથી

3.    સ્પર્ધકે પોતાના મૌલિક અવતરણ જ સબમિટ કરવા જોઈએ.

4.    તમારે તમારા અવતરણ તમને આપેલી સ્પર્ધાની લીંક મારફત જ સબમિટ કરવાના છે.

5.    તમે લેખન દરમ્યાન મિટિંગ છોડી શકશો નહિ, કેમેરો ચાલુ રાખવાની રહેશે.

6.    જો તમે સ્પર્ધાના વિષય સિવાયના મુદ્દા પર અવતરણ સબમિટ કરશો, તો તમે સ્પર્ધા માટે ગેરલાયક થશો.

સાહિત્ય પ્રકાર :

કોટસ (અવતરણ)

 

ભાષા : ગુજરાતી (તમે જે ભાષામાં ભાગ લીધો છે, તે ભાષામાં)

સમયગાળો : 8 મે, શનિવાર સાંજે  6:00 pm - 6:30 pm