Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Ink Lights Diwali: A Festival of Words

SEE WINNERS

Share with friends

જેમ પાનખરની ગતિશીલ રંગછટા વિશ્વને હૂંફના ચાકળામાં રંગે છે, તેમ આપણે આપણી જાતને દિવાળીના નશામાં ડૂબેલા શોધીએ છીએ. આ એક એવો તહેવાર કે જે આપણા હૃદય અને ઘરોને પ્રકાશિત કરે છે. આ આનંદના ઉત્સવની ઉજવણી કરવા માટે, અમે આપને આપના શબ્દોની શક્તિને ઉજાગર કરવા અને અમારી ‘ઇંક લાઇટ્સ દિવાળી: શબ્દોનો તહેવાર !’ નામની લેખન સ્પર્ધામાં ભાગ માટે આમંત્રિત કરીએ છીએ.

આ હરીફાઈનો આશય સર્જનાત્મકતાની ઉજવણીનો છે, દિવાળીનો સાર, પરંપરાઓ, વાર્તાઓ અને જાદુની શોધ છે જે આ તહેવારને ખૂબ જ અનન્ય બનાવે છે.

દિવાળી પરંપરાની વાર્તાઓ, ધર્મનિષ્ઠાની કવિતાઓ અથવા આ સુંદર તહેવારના સારને ઉજાગર કરતી કથાઓ રચીને તમારી કલ્પનાને દિવાળીના પ્રકાશની જેમ ચમકવા દો. તો ચાલો,  તમારા દિવાળીના સપનાને આકાર આપો, વાર્તારૂપી ભેટને ખોલો અને તમારી સર્જનાત્મકતાના તેજથી કાગળને પ્રકાશિત કરો.


સુંદર લેખન માટે અમારી શુભકામનાઓ, તમારા સાહિત્યિક પ્રયત્નો દિવાળીના તહેવારની જેમ જ તેજસ્વી રહે !


નિયમો:

1.       સ્પર્ધકે માત્ર દિવાળી થીમ પર જ લખવાનું રહેશે.

2.       સ્પર્ધકોએ તેમની મૌલિક રચનાઓ જ સબમિટ કરવાનુઈ રહેશે. સ્પર્ધક એક કરતા વધારે ચાહે તેટલી રચનાઓ સબમિટ કરી શકશે.

3.       શબ્દોની કોઈ મર્યાદા નથી

4.       સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

5.       વિજેતાઓની પસંદગી ગુણવત્તાને આધારે કરવામાં આવશે.

સાહિત્ય પ્રકાર:વાર્તા કવિતા

ભાષા:

આપ નીચેનામાંથી કોઈ એક અથવા એક કરતાં વધારે ભાષાઓમાં તમારી રચના મૂકી શકો છો.

 અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા, અને બંગાળી

ઇનામ:

1.       દરેક ભાષા અને વિભાગમાંથી ઉત્તમ 10 વાર્તાઓ અને કવિતાઓને સ્ટોરીમિરર તરફથી Rs.149 ના મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર અને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. (વિજેતાઓની પસંદગી અમારી સંપાદકીય ટીમના સંપાદકીય ગુણને આધારે કરવામાં આવશે.)

2.       ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

સમયગાળો - 10, નવેમ્બર  2023 થી 10 ડીસેમ્બર 2023

પરિણામ: 10, જાન્યુઆરી 2024


સંપર્ક :

ઈમેઈલl: neha@storymirror.com

ફોન નંબર: +91 9372458287

વોટ્સઅપ: +91 84528 04735