Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Last Chance 2022

SEE WINNERS

Share with friends

સમજુતી :

લેખકે કરેલા તમામ પરિશ્રમ માટે શ્રેષ્ઠ વળતર એ તેને મળતો એવોર્ડ છે. લેખકની સૌથી મોટી પ્રેરણા તેના લેખનની પ્રશંસા છે. સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે ડિજિટલ લિટરેચર અને પબ્લિશિંગના ક્ષેત્રમાં સૌથી મોટો પુરસ્કાર - "સ્ટોરી મિરર ઓથર ઓફ ધ યર 2022." 

અને સ્ટોરીમિરર ઓથર ઓફ ધ યર 2022માં નોમિનેશન મેળવવાની તમારા માટે આછેલ્લી તક છે.

‘લાસ્ટ ચાન્સ 2022’ લેખનસ્પર્ધામાં આપની રચના અત્યારે જ સબમિટ કરો. ઉત્તમ રચનાઓને ‘સ્ટોરીમિરર ઓથર ઓફ ધ યર 2022 !!’માં નોમીનેશન મેળવવાની તક આપવામાં આવશે.

નિયમો:

·   ઓછામાં ઓછી 12 વાર્તાઓ અથવા કવિતાઓ સબમિટ કરવી ફરજીયાત છે, વધારે ચાહો તેટલી મૂકી શકો છો.

·   માત્ર સ્પર્ધાની લીંક મારફત સબમિટ કરવામાં આવેલી રચનાઓ જ માન્ય રાખવામાં આવશે.

·   વિજેતાઓની પસંદગી આપની તમામ રચનાઓને મળેલા સંપાદકીય સ્કોરને આધારે કરવામાં આવશે. (દરેક રચના માટે ઓછામાં ઓછો 6 સંપાદકીય સ્કોર અનિવાર્ય છે)

·   સ્ટોરીમિરરનો નિર્ણય અંતિમ અને સૌને બંધનકર્તા રહેશે.

·   સ્પર્ધકોએ પોતાની મૌલિક વાર્તાઓ અને કવિતાઓ જ સબમિટ કરવી જોઈએ.

·   લેખ અથવા નિબંધ પ્રકારની રચનાઓ સ્વીકાર્ય નથી.

·   ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

ઈનામ :

શ્રેષ્ઠ રચનાઓના લેખકોને ‘સ્ટોરીમિરર ઓથર ઓફ ધ યર 2022 !!’માં નોમીનેશન આપવામાં આવશે.

સ્પર્ધાનો સમયગાળો : 20 ડિસેમ્બર 2022 થી 30 ડિસેમ્બર 2022

ભાષાઓ : અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી, ઓડિયા, બેન્ગાલી, તમિલ, તેલગુ, કન્નડ, મલયાલમ.

સાહિત્ય પ્રકાર : વાર્તા/ કવિતા

સંપર્ક : vishnu@storymirror.com

સંપર્ક નંબર: +91 97231 85603