Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

shital Pachchigar

Others

3  

shital Pachchigar

Others

આભાસ છે જિંદગી

આભાસ છે જિંદગી

1 min
221

કોઈના દિલની અરજના સારનો આભાસ છે જિંદગી,

તું માને કે ન માને માત્ર પ્રેમનો અભાસ છે જિંદગી,

આ ચાંદનીના તાર પર ઝૂલી રહ્યા લાખ સપનાંઓ,

એ પામવાને કેટલું છે આભાસી આ વ્યાકુળ મન,

એક ખુબ જ સુંદર રાહતનો આભાસ છે જિંદગી,

 તું માને કે ન માને માત્ર પ્રેમનો આભાસ છે જિંદગી,

 પીવાથી કદીયે ઓછો ન થાય એવો જામ છે જિંદગી,

અહીં સૌનો મનોહર કેરો મુકામનો મિજાજ છે જિંદગી,

પાનખર વગરની બહારનો અભાસ છે જિંદગી,

તું માને કે ન માને માત્ર પ્રેમનો આભાસ છે જિંદગી,

તરસ્યો જાય છે શોધતો પાણી ના જડે રણમાં,

પણ પ્યાસ કેરુ મૃગજળનો આભાસ છે જિંદગી,

"શીલ" માને કે ન માને માત્ર પ્રેમનો આભાસ છે જિંદગી.....છે જિંદગી !

Rate this content
Log in