Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

shital Pachchigar

Fantasy

3  

shital Pachchigar

Fantasy

પુસ્તકની પાંખો

પુસ્તકની પાંખો

1 min
124

લઈ લેજો તારી પાસમાં,

મને ખારો લાગ્યો આ સંસાર રે,

જીવન-મરણ હવે તારા છે હાથમાં,

હવે કરજોને મારી વ્હાર રે,

અકળામણનો અંત ના આવે,

જોઈ એ મન મારું મૂંઝાય રે,

ચારે બાજુએથી આગ છે લાગી ને,

તેમાં મારું દિલડું દાઝી જાય રે,

પહેલું અને છેલ્લું તને કહી દીધું,

આ તારે હૈયે લખીને રાખજે રે,

સાથી મારી તું છે સાચી, 

સઘળું હૈયામાં સાચવજે રે,

જાણું છું આ પુસ્તકની પાંખો

ના કોઈ દિ થાશે રે,

ને કોઈને એ કહેવા ન જાશે રે,

હૈયાની આ વાત છે મારી, 

માત્ર આ પુસ્તકના હૈયે રહેશે રે.

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy