ચિત્ર કલ્પન
ચિત્ર કલ્પન
1 min
193
જીવન પરખની ઉંમર એ ન હતી,
દિલની એ મોસમ બેઅસર ન હતી,
એક પ્રેમમાં પાગલ હરઘડી,
એક જીવન સાફલ્ય તરસે હરઘડી,
વરસે એ ચહેરો અનરાધાર,
મુલાકાત મારી અસરદાર ન હતી,
જીવન પરખની,
પાગલપન રીત પ્રીતની,
ઉજાડી જાત કેવી સપનાંની.