Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Author Sukavya

Horror

1.5  

Author Sukavya

Horror

ડર

ડર

1 min
399


મારા મને પ્રેમ નું નામ. ને,

મારા મને ડરાવતું નામ

રાત છે આખરે તેનું નામ !


રંગબેરંગી દિવસ પછી,

જાણે તે ભટકતું ભયાનક નામ,

મારા મને ડરાવતું નામ !


સપનાં અસ્તવ્યસ્ત કરતું લાવારીસ નામ,

ધુમ્મ્સની ડમરીઓ હુક્કાંની જેમ ફૂંકે તે નામ,


જોવો તો છાતી કાઢી, પ​વન ફેરવે તે અંધાર્યું નામ,

મને તો ડર લાગે, રાત છે તેનું નામ !


Rate this content
Log in

Similar gujarati poem from Horror