ઈશ્વર કહે
ઈશ્વર કહે
કવિતા પ્રકાર - તાન્કા (જાપાનીઝ પ્રકાર)
બંધારણ - 5-7-5-7-7
ઈશ્વર કહે,
માણસ ભોળો જોને,
શોધે મંદિરે !
વસુ હું વ્યક્તિ દેહે,
શોધી જોને ગરીબે !
કવિતા પ્રકાર - તાન્કા (જાપાનીઝ પ્રકાર)
બંધારણ - 5-7-5-7-7
ઈશ્વર કહે,
માણસ ભોળો જોને,
શોધે મંદિરે !
વસુ હું વ્યક્તિ દેહે,
શોધી જોને ગરીબે !