Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sanjaykumar Dohat

Abstract

4.9  

Sanjaykumar Dohat

Abstract

ખુશ

ખુશ

1 min
327


આપણું સુખ ચાના એક પ્યાલામાં બે ઘૂંટ લગાવ્યા કે બસ, આપણે તો ખુશ !

આપણું સુખ આ રંગીન મહેફિલોમાં, બે ગીત ગાયા ગવરાવ્યાં કે બસ, આપણે તો ખુશ !


અને એમ તમારી ગેરહાજરીમાં, તમારા ગુણ ગાયા કે બસ, આપણે તો ખુશ !

જયાં હો ત્યાં પરંતુ, તમે તો ખુશ તો બસ, આપણે તો ખુશ !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract