Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

મારો આદર્શ

મારો આદર્શ

1 min
146

ના એણે હિંમત હારી

સતત એ કામકાજ કરતી,

પરિસ્થિતિ ગમે તેવી હોય છતાં

પરિવારને મહત્વ આપતી,

નાના નાના ભાઈ ભાડું ને

માતાની મમતા આપી,

અભ્યાસમાં પણ પ્રથમ એ

સ્કોલરશીપ મળતી ને ભણતી

પિતા પર ના પડે બોજ

એ માટે ઘરમાં કરકસર પણ કરતી

મારી મોટીબહેન છે એ

હાલમાં પણ ચિંતિત રહેતી,

પોતાના પરિવાર સાથે સાથે

અમારી પણ ખબર રાખતી,

મારો આદર્શ છે મોટીબહેન

એમને શત શત વંદન.

Rate this content
Log in

Similar gujarati poem from Drama