મંથ એન્ડ
મંથ એન્ડ
હિસાબ કિતાબ કરવામાં જિંદગી ગઈ,
માર્ચ એન્ડિગ પણ તકલીફ આપી ગઈ.
બોસ ખખડાવે આપ્યો છે અશક્ય ટાર્ગેટ,
સાથી કર્મચારીઓની કચકચ વધી ગઈ.
જો પુરો ના થાય ટાર્ગેટ તો ટ્રાન્સફર થઈ જશે,
ધમકી, ટેન્શનનો દોર શરૂ થઈ ગયો.
સાચો હિસાબ કિતાબ આપી ના શકાય,
એટલે સેટિંગ્સમાં જ મંથ એન્ડ પુરો થઈ ગયો.