Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

પ્રેમનો અનાદર

પ્રેમનો અનાદર

1 min
148


પ્રેમ મારો છે નિર્મળ ઝરણું,

તેને નજરઅંદાજ ન કરો,

તમારા પ્રેમમાં દિલ ધડકે છે,

તેને દિલમાં તમે ઝાંખ્યા કરો,


ન ફેરવો મુખ જોઈને મુજને,

તમારા પ્રેમનો હું તરસ્યો છું,

નજરથી નજર મેળવો વાલમ,

હવે નફરત મુજને તમે ન કરો,


ન રહો તમે કદી દૂર મારાથી, 

હું સપનામાં તમને નિરખું છું,

મારી સમીપ આવી બેસો વાલમ,

મારો અનાદર કદી તમે ન કરો,


ખીલેલી સાવનની મધુર ઘટામાં,

તમારા મિલન માટે હું તડપું છું,

શ્ચાસોની સરગમ વહાવો વાલમ,

મુજને વિરહમાં ડૂબાડ્યા ન કરો,


બહું થયું હવે છોડી દો નફરત,

તમને દિલમાં વસાવવા ઈચ્છું છું,

પ્રેમનો તંતુ જોડો મુજ સંગ "મુરલી",

મારૂં એકલાપણું હવે તમે દૂર કરો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance