Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Inspirational

3  

Dr.Riddhi Mehta

Inspirational

શબ્દોને ત્રાજવે કેમ તોલાય ?

શબ્દોને ત્રાજવે કેમ તોલાય ?

1 min
267


શું કહું આજે તો ન જડે મને શબ્દો,

મા વિશે કહેવા કોઈ ન જડે જોટો,

પ્રેમનું અવિરત ઝરણું હોય છે એ,

મમતાનું મીઠેરુ મોટું અવિરત ભાથું,

કેમ કરી મૂલવુ એને શબ્દોને ત્રાજવે ?


મમતા દિવસ એ ન કોઈ સુરવાણી, 

મા તો સદાય દિલથી વરસાવે પ્રેમ, 

અવિરત અર્પે જે રોજ મને વહાલ, 

એને એક જ દિ' કેમ આપવો મારે ? 


મોટાંમોટાં શબ્દોનો પ્યારો ઉપહાર.

મા તું છે વણથંભ્યુ દુનિયાનું લખું,

જેનું કોઈ સ્વાર્થે ન બદલાય પલડું,

ખુશીઓ કરે ન્યોછાવર સહુ કાજે,

ખુદની ઝોળીમાં ભરે દુઆનો ઢેરો,

હવે તારો હાથ ઝાલુ ને મારી મા ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational