Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kamlesh Makwana

Inspirational

3  

Kamlesh Makwana

Inspirational

સીમાડા

સીમાડા

1 min
13.7K


સીમાડા પણ કાઢી નાખો.

ને વાડા પણ કાઢી નાખો.


બદનામી મળશે, તો એવા,

એ ખાડા પણ કાઢી નાખો.


ઝેરીલા સાપોને મસળો,

ફૂંફાડા પણ કાઢી નાખો.


છે દુઃખના તો, છો ને દુઃખના,

આ દા'ડા પણ કાઢી નાખો.


જાતે જાગો, સત્યો જાણો.

દેખાડા પણ કાઢી નાખો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational