Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangita Dattani

Horror Tragedy Action

4.0  

Sangita Dattani

Horror Tragedy Action

યુદ્ધ

યુદ્ધ

1 min
180

યુદ્ધો તો અનેક થયાં આ સંસારમાં,

‘જર,જમીન ને જોરું ત્રણેય કજિયાના,

છોરું’ કહેવત સાચી પડી આજ સુધી,

રામાયણમાં લંકેશ-રામનું યુદ્ધ,

મહાભારતમાં કુરુક્ષેત્ર તણું યુદ્ધ,

સોમનાથ મહાદેવ મંદિર પર વિદેશી

સેનાનું આક્રમણ ને રક્ષા કરી મહેશે.

રક્તસમી નદીઓ વહી ચારે કોર,

પણ માનવ એ જ રહ્યો, ન સમજ્યો

કદી, આજ સુધી એ જ રફતાર.

ન સાંભળ્યું પોતાના મનનું કે ન

સાંભળ્યું વડીલવર્ગનું,

બસ યુદ્ધ યુદ્ધ ને યુદ્ધ,

શું આ જ છે પ્રગતિ દુનિયાની 

જે જોઈ ન શકે બીજાની !

Rate this content
Log in

Similar gujarati poem from Horror