Rajdip dineshbhai

Inspirational Children

1  

Rajdip dineshbhai

Inspirational Children

ફોનની ગેમ

ફોનની ગેમ

1 min
20


ફોનમાં જે પણ ગેમ રમીએ છીએ આપણે ,

તેમાં બધા જ કેરેક્ટર પહેલાથી મરેલ હોય છે 

જેને બનાવી છે ગેમ, તેણે પહેલાથી જ મારેલા છે. 


તેવી જ રીતે કૃષ્ણ ભગવાન પણ અર્જુન ને સમજાવતા હતા કે 

 મારા દ્વારા આ બધા જ પહેલાથી મરેલ છે 

બસ તારે તો એક નાનો કિરદાર નિભાવવાનો છે. 

એટલે ડરી જવાનું રહેવા દે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational