Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Inspirational

4.0  

Kaushik Dave

Drama Inspirational

ઉત્સવ પ્રિય

ઉત્સવ પ્રિય

1 min
185


ઉત્સવ પ્રિય છીએ આપણે પરંપરા જળવાતી

વિવિધ તહેવારોમાં મુખ્ય તહેવાર છે દિવાળી,


આનંદ મંગલ ભાવનાથી તહેવાર ઉજવાતા

કુટુંબ સાથે મળીને આપણે ઉત્સવ મનાવતા,


ભારતીય સંસ્કૃતિમાં છે ઉત્સવની પરંપરા

કુદરતની જાળવણી કરી તહેવાર કરતા,


સૂર્ય ઉપાસના છઠ્ઠ પૂજા તુલસી વિવાહ

ફૂલોત્સવ ગંગા પૂજન તહેવારો અનેક,


એકબીજાની દૂરી દૂર સ્નેહ મિલન સમારોહ

ભેદભાવ વગર દેવદર્શન નવરાત્રી ઉત્સવ,


ઉત્સવ પ્રિય છીએ મિત્રો આપણે

એટલે તો આપણી સંસ્કૃતિ જળવાઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama